સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જલાલપોર તાલુકાના મહુવર ગામ ખાતે આયોજીત વંદે ગુજરાત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી… સાથો સાથ વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માન પત્રો, સહાય વિતરણ તથા વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરવામાં આવ્યું… જય જય ગરવી ગુજરાત #VandeGujarat #VandeGujaratVikasYatra #૨૦વર્ષનોવિશ્વાસ #૨૦વર્ષનોવિકાસ

July 10, 2022
સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જલાલપોર તાલુકાના મહુવર ગામ ખાતે આયોજીત વંદે ગુજરાત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી…
સાથો સાથ વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માન પત્રો, સહાય વિતરણ તથા વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરવામાં આવ્યું…
જય જય ગરવી ગુજરાત