ચીજગામ ગામે વિકાસ કામોના ખાતમુર્હતો October 6, 2017 ૧૭૪ – જલાલપોર મતવિભાગના ચીજગામ ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ ચીજગામ અગરીયા ફળિયા રોડ રૂપિયા ૩૦ લાખ તથા ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ ૬ લાખ ૨૫ હજાર ૬૧૩ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા.. Shareફેસબુક પર શેર કરો