ભારતીય જનતા પાર્ટી ગુજરાતપ્રદેશ દ્વારા રાજયની તમામ ૧૮૨ વિધાનસભા સીટ પર પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ૧૭૪ જલાલપોર મતવિભાગ ના પ્રભારી તરીકે ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ પટલેની નિયુક્તી થતાં આજે ભા.જ.પા. જિલ્લા કાર્યાલય કમલમ ખાતે પરિચય બેઠક થઇ જેમાં ઉપસ્થિત રહ્યો… બેઠકમાં જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ તેમજ સંગઠન હોદેદારો, અગ્રણી કાર્યકર્તાઓ, ચૂટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા…

July 7, 2022
ભારતીય જનતા પાર્ટી ગુજરાતપ્રદેશ દ્વારા રાજયની તમામ ૧૮૨ વિધાનસભા સીટ પર પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
૧૭૪ જલાલપોર મતવિભાગ ના પ્રભારી તરીકે ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ પટલેની નિયુક્તી થતાં આજે ભા.જ.પા. જિલ્લા કાર્યાલય કમલમ ખાતે પરિચય બેઠક થઇ જેમાં ઉપસ્થિત રહ્યો…
બેઠકમાં જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ તેમજ સંગઠન હોદેદારો, અગ્રણી કાર્યકર્તાઓ, ચૂટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા…