અબ્રામા ગામે વિકાસ કામોના ખાતમુર્હતો

October 6, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના અબ્રામા ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ  અબ્રામા સુમખડા ફળિયાથી સીમ રોડ રૂપિયા ૫૪ લાખ તથા અબ્રામા ચીજગામ રોડ રૂપિયા ૧ કરોડ ૭૦ લાખના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..