સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નવસારી તાલુકાના આમડપોર ગામ ખાતે થી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવ્યો.. સાથો સાથ વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માન પત્રો, સહાય વિતરણ તથા વિકાસ ના કામો નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું… #VandeGujarat #VandeGujaratVikasYatra

July 7, 2022

સરકારશ્રીના ૨૦  વર્ષના સુશાસનને ઉજાગર કરતી સુવર્ણ સફળતાની વિકાસ ગાથા જન – જન સુધી પહોંચાડવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નવસારી તાલુકાના આમડપોર ગામ ખાતે થી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવ્યો..

સાથો સાથ વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માન પત્રો, સહાય વિતરણ તથા વિકાસ ના કામો નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું…

 

#VandeGujarat #VandeGujaratVikasYatra