નાની કકરાડ ગામે વિકાસ કામોના ખાતમુર્હતો October 6, 2017 ૧૭૪ – જલાલપોર મતવિભાગના નાની કકરાડ ગામે નાનીકકરાડ એપ્રોચ રોડ (ખાસ મરામત) રૂપિયા ૧૭ લાખ તથા ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ ૭ લાખ ૪૭ હજાર ૧૩૯ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા.. Shareફેસબુક પર શેર કરો