આટ ગામે વિકાસ કામોના ખાતમુર્હતો October 6, 2017 ૧૭૪ – જલાલપોર મતવિભાગના આટ ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ આટ દાંડી રોડ રૂપિયા ૧ કરોડ ૩૮ લાખ તથા ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ ડામર રોડ ૧૪ લાખ ૪૩ હજાર ૭૧૦ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા.. Shareફેસબુક પર શેર કરો