દાંડી ગામે વિકાસ કામોના ખાતમુર્હતો

October 6, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના  દાંડી ગામે દાંડી દરગાહ રોડ  રૂપિયા ૭૭.૩૧ લાખ તથા ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ ૪ લાહ ૫૧ હજાર ૪૧૪ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..