૧૭૪ – જલાલપોર મતવિભાગના સામાપોર ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ સામાપોર પાર ફળિયા મંદિર ફળિયા રોડ રૂપિયા ૪૦ લાખ, સામાપોર ભુદરીયા ફળિયા રોડ (ખાસ મરામત) રૂપિયા ૨૦ લાખ તથા ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ ૭ લાખ ૧૩ હજાર ૯૫૧ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..