ભુતસાડ ગામે વિકાસ કામોના ખાતમુર્હતો October 6, 2017 ૧૭૪ – જલાલપોર મતવિભાગના ભુતસાડ ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ ભુતસાડ એપ્રોચ રોડ રૂપિયા ૩૨ લાખ તથા ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ ગટર કામો અને આર.સી.સી રોડનું કામ ૫ લાખ ૮૯ હજાર ૬૮૮ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા.. Shareફેસબુક પર શેર કરો