ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા, સરદાર માર્કેટ ખાતે બેઠક યોજી, સંવાદ કર્યો તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું… આ બેઠકમાં વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહલ ભાઈ દેસાઈ, તથા શહેરમાં આવતા જીલ્લાના હોદ્દેદારો, વેપારી મીત્રો, ખેડૂત મીત્રો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા… #BJP_Political_Visit

June 4, 2022

ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા, સરદાર માર્કેટ ખાતે બેઠક યોજી, સંવાદ કર્યો તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું…

 

આ બેઠકમાં વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહલ ભાઈ દેસાઈ, તથા શહેરમાં આવતા જીલ્લાના હોદ્દેદારો, વેપારી મીત્રો, ખેડૂત મીત્રો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…

#BJP_Political_Visit