ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના ડુંગરવાડી ગામે બેઠક યોજી, સંવાદ કર્યો તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું… આ બેઠકમાં વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વલસાડ જિલ્લા સંગઠન મંત્રી શ્રીમતી જીગીશાબેન પટેલ, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી તેજસભાઇ પટેલ, વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી આનંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, આજુ બાજુ ગામના સરપંચશ્રીઓ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા… #BJP_Political_Visit

June 4, 2022

ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના ડુંગરવાડી ગામે બેઠક યોજી, સંવાદ કર્યો તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું…

 

આ બેઠકમાં વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વલસાડ જિલ્લા સંગઠન મંત્રી શ્રીમતી જીગીશાબેન પટેલ, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી તેજસભાઇ પટેલ, વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી આનંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, આજુ બાજુ ગામના સરપંચશ્રીઓ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…

#BJP_Political_Visit