ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના પારડી પારનેરા ખાતે શ્રી સંકટહરન હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈ બેઠક યોજી, સંવાદ કર્યો તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું…
આ બેઠકમાં વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલ,પારડી પારનેરા સરપંચ શ્રીમતી સુરેખાબેન, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, વલસાડ તાલુકા અને જીલ્લાના હોદ્દેદારો, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા..
#BJP_Political_Visit







