એરૂ ગામે વિકાસ કામોના ખાતમુર્હતો October 6, 2017 ૧૭૪ – જલાલપોર મતવિભાગના એરૂ ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ એરૂ ખાડીયા ખરાબા રોડ રૂપિયા ૪૫ લાખ તથા ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ બ્લોક પેવિંગ , ડામર રોડ તથા ગટર કામોના ૧૭ લાખ ૭૫ હજાર ૭૬૧ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા.. Shareફેસબુક પર શેર કરો