ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના ધરાસણા ગામે બેઠક યોજી, સંવાદ કર્યો તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યંં હતું… આ બેઠકમાં વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વલસાડ તાલુકા પ્રમુખશ્રી કિશોરભાઈ પટેલ, માલવણ તાલુકા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત સભ્ય શ્રી હિતેશભાઈ પટેલ, ધરાસણા ગામના સરપંચ શ્રી વિજયભાઈ પટેલ, છરવાડા ગામના સરપંચ શ્રી અજયભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય શ્રી આનંદભાઈ પટેલ, તથા ધરસણા અને છરવાડા ગામ ના ગામજનો હાજર રહ્યા હતા… #BJP_Political_Visit

June 3, 2022
ભા. જ. પા. ગુજરાત પ્રદેશની યોજના વિધાનસભા સહ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજરોજ ૧૭૯ – વલસાડ વિધાનસભા મતવિસ્તારના ધરાસણા ગામે બેઠક યોજી, સંવાદ કર્યો તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યંં હતું…
આ બેઠકમાં વલસાડ વિધાનસભાના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વલસાડ તાલુકા પ્રમુખશ્રી કિશોરભાઈ પટેલ, માલવણ તાલુકા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત સભ્ય શ્રી હિતેશભાઈ પટેલ, ધરાસણા ગામના સરપંચ શ્રી વિજયભાઈ પટેલ, છરવાડા ગામના સરપંચ શ્રી અજયભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય શ્રી આનંદભાઈ પટેલ, તથા ધરસણા અને છરવાડા ગામ ના ગામજનો હાજર રહ્યા હતા…