કન્સ્ટ્રકશન સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના સહયોગથી ઓમનીસોફ્ટ ટેક્નો. પ્રા. લી. દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કામ કરતા મેસન (કડિયા) ની તાલીમનો આરંભ તથા તેમને સાધન કીટનું વિતરણ નાની કકરાડ, તા. : જલાલપોર ખાતે કર્યું… બાંધકામ ક્ષેત્રે કૌશલ્યવર્ધન તાલીમ કામની ગુણવત્તા સુધારવામાં ચોક્કસ ઉપયોગી થશે એવો મને વિશ્વાસ છે…

May 29, 2022

કન્સ્ટ્રકશન સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના સહયોગથી ઓમનીસોફ્ટ ટેક્નો. પ્રા. લી. દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કામ કરતા મેસન (કડિયા) ની તાલીમનો આરંભ તથા તેમને સાધન કીટનું વિતરણ નાની કકરાડ, તા. : જલાલપોર ખાતે કર્યું…

બાંધકામ ક્ષેત્રે કૌશલ્યવર્ધન તાલીમ કામની ગુણવત્તા સુધારવામાં ચોક્કસ ઉપયોગી થશે એવો મને વિશ્વાસ છે…