ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લા દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય રમત ગમત સંકુલ – લુન્સીકુઈ, નવસારી ખાતે ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ તથા નગરપાલિકા સંચાલિત તરણકુંડ ખાતે સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન થયું જેના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યો…