વિજલપોર નગરપાલિકા સરદાર કોલોની પાસે નવનિર્મિત કોમ્યુનીટી હોલનું લોકાર્પણ

October 5, 2017

જલાલપોર મતવિભાગના વિજલપોર નગરપાલિકામાં ૧૪માં નાણાપંચ યોજના  હેઠળ  રૂપિયા ૨૫ લાખની કિંમતથી સરદાર કોલોની પાસે નવનિર્મિત થયેલ  કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કર્યું…