ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લાની કારોબારી બેઠક ભા. જ. પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહના અધ્યક્ષસ્થાને બી. આર. ફાર્મ, નવસારી ખાતે મળી જેમાં ઉપસ્થિત રહી કાર્યકરોને સંબોધિત કર્યા…
બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, સાથી ધારાસભ્ય, જિલ્લા હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંડળ – મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…