જલાલપોર તાલુકા પંચાયતની નવનિર્માણ થનાર કચેરીનું નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના હસ્તે ખાતમુહૂર્ત થયું…
આધુનિક તમામ સુવિધા સાથે નવનિર્માણ થનાર આ કચેરી ઘણી જ ઉપયોગી સાબિત થશે…