૧૭૪ – જલાલપોર મતવિભાગના નવસારી તાલુકાના દંડેશ્વર ગામે દંડેશ્વર ખેરગામ વચ્છરવાડ રોડ પર આર.સી.સી. રોડ (સુવિધાપથ) તથા ૧૪ મા નાણાપંચ અને તાલુકા કક્ષાની ગ્રાન્ટ હેઠળ બ્લોક પેવિંગ,ડામર રસ્તા,ગટર અને નાળાનું કામ રૂપિયા ૩૫.૯૨ લાખના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..