મુનસાડ ગામે વિકાસ કામોના ખાતમુર્હતો

October 1, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના નવસારી તાલુકાના મુનસાડ ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ મુનસાડ ગામે બામણી વગે જતો રસ્તો, ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ બ્લોક પેવિંગ અને ડામર રોડ તથા પાણી પુરવઠા યોજના હેઠળ પાઇપલાઇન,ઘર જોડાણ ૧૩૦ નંગ અને ૪૦,૦૦૦ લીટર ક્ષમતા અને ૫ મીટર ઉંચી પાણીની ટાંકીનું રીપેરીંગનું કામ  રૂપિયા ૭૬.૭૪ લાખના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..