વચ્છરવાડ ગામે વિકાસ કામનું ખાતમુર્હત

October 1, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના નવસારી તાલુકાના વચ્છરવાડ ગામે તાલુકા થી તાલુકાને જોડતા રસ્તાની કામગીરી હેઠળ વચ્છરવાડ થી નિહાલી રોડ ૧ કરોડ ૫ લાખના લોકોપયોગી કામનું ખાતમુર્હત કર્યું..