૧૭૪ – જલાલપોર મતવિભાગના નવસારી તાલુકાના તરસાડી ગામે મુખ્ય મંત્રી ગામ સડક યોજના હેઠળ નવસારી બારડોલી રોડથી તરસાડી ગામને જોડતો રોડ તથા તરસાડી વિલેજ એપ્રોચ રોડ પર આર.સી.સી. (સુવિધાપથ) રોડ અને ડામર રોડ રૂપિયા ૬૨.૫૦ લાખના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા…
