સ્વાસ્થય નિશ્વિત, પ્રગતિ સુનિશ્વિત ના સૂત્રને સાર્થક કરવાના આશ્રય સાથે આજરોજ રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નવસારી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના લોકોના આરોગ્ય અને સુખાકારી માટે નેશનલ હેલ્થ મિશન અંતગર્ત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળો (હેલ્થ મેળો) જલાલપોર તાલુકાના મરોલીગામ ખાતે આવેલ કોળી સમાજની વાડીમાં યોજાયો…
જેમાં હાજર રહી લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા. મેળામાં અલગ અલગ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને લોકોને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી…









































