દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા અને મીઠા પાણીનો સંગ્રહ વધારવા ગણદેવી તાલુકા ખાતે મધ્યપ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજી અને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં ‘વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર’ ડેમનું ખાતમુહૂર્ત અને બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રેલ્વે ફાટક નં.૧૦૮ – ૧૦૯ સ્થાને નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજ નું લોકાર્પણ સંપન્ન થયું, જેમાં હાજરી આપી… આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ, પદાધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા…

April 15, 2022
દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા અને મીઠા પાણીનો સંગ્રહ વધારવા ગણદેવી તાલુકા ખાતે મધ્યપ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજી અને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં ‘વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર’ ડેમનું ખાતમુહૂર્ત અને બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રેલ્વે ફાટક નં.૧૦૮ – ૧૦૯ સ્થાને નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજ નું લોકાર્પણ સંપન્ન થયું, જેમાં હાજરી આપી…
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ, પદાધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા…