શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ નવસારી સંચાલિત શ્રી સરદાર પટેલ હોસ્પિટલના લાભાર્થે સ્માર્ટકેમ ટેકનોલોજીસ લી. ના સહ્યોગ થી ઓકિસજન પ્લાન્ટ નું લોકાર્પણ ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજીના વરદ હસ્તે થયું…
શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની દાતારી અને લોકસેવાની કામગીરીને બીરદાવી આ નવીન સુવિધા હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને ઉપયોગી નીવડે એવી અભ્યર્થના…














