સીમળ ગામે વિકાસ કામનું ખાતમુર્હત September 30, 2017 ૧૭૪ – જલાલપોર મતવિભાગના જલાલપોર તાલુકાના સીમળ ગામે સીમળગામ મુખ્ય રોડથી હળપતિવાસ ડામર રોડ રૂપિયા ૫૧ લાખના લોકોપયોગી કામનું ખાતમુર્હત કર્યું.. Shareફેસબુક પર શેર કરો