શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોર દ્વારા આજે રકતદાન શિબિરનું આયોજન શુશ્રુષા બલ્ડ સેન્ટર વિજલપોરના સહયોગથી કર્યું હતું જેમાં ઉપસ્થિત રહ્યો… આ શિબિરમાં કુલ – ૧૦૫ યુનિટ રકત એકત્રિત થયું. સૌ રકતદાતા અને શિબિરના આયોજન બદલ શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોરના કાર્યકર્તાઓને સહર્ષ અભિનંદન…💐💐💐

February 19, 2022

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોર દ્વારા આજે રકતદાન શિબિરનું આયોજન શુશ્રુષા બલ્ડ સેન્ટર વિજલપોરના સહયોગથી કર્યું હતું જેમાં ઉપસ્થિત રહ્યો…

આ શિબિરમાં કુલ – ૧૦૫ યુનિટ રકત એકત્રિત થયું. સૌ રકતદાતા અને શિબિરના આયોજન બદલ શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોરના કાર્યકર્તાઓને સહર્ષ અભિનંદન…💐💐💐