દેલવાડા ગામે વિકાસ કામોના ખાતમુર્હત

September 30, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના જલાલપોર તાલુકાના દેલવાડા ગામે વિવિધ ડામર રોડના રૂપિયા ૧ કરોડ ૫૧ લાખના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..