આજરોજ ચીજગામ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત કોસ્ટલ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…

February 18, 2022

આજરોજ  ચીજગામ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત કોસ્ટલ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી…

 

ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન