માંગરોળ ગામે વિકાસ કામનું ખાતમુર્હત

September 30, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના જલાલપોર તાલુકાના માંગરોળ ગામે ભીનાર માંગરોળ રોડ થી સ્મશાનભૂમી ડામર રોડ રૂપિયા  ૨૪ લાખના લોકોપયોગી કામનું ખાતમુર્હત કર્યું..