આરક-સીસોદ્રા તાલુકા પંચાયત સીટના પેજ પ્રમુખ તેમજ બુથ પ્રમુખ કાર્યકર્તાની બેઠક

September 16, 2017

જલાલપોર વિધાનસભાની  આરક-સીસોદ્રા તાલુકા પંચાયત સીટના પેજ પ્રમુખ તેમજ બુથ પ્રમુખ કાર્યકર્તાની બેઠક કુચેદ ગામના સ્વ. ગુલાબબેન છોટુભાઇ પટેલ હોલમાં મળી…