મટવાડ ગામ ખાતે શક્તિકેન્દ્ર ,પેજ પ્રમુખો અને બુથ પ્રમુખોની બેઠક

September 15, 2017

જલાલપોર વિધાનસભાની મટવાડ તાલુકા પંચાયત સીટ શક્તિકેન્દ્ર ,પેજ પ્રમુખો અને બુથ પ્રમુખોની બેઠક મટવાડ ગામની સાર્વજનિક લાયબ્રેરીના હોલમાં મળી…