સરાવ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત સરાવ ગામતલ એપ્રોચ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા બાંધકામ સમીતિના ચેરમેન શ્રીમતી દિપાબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રીમતી તૃપ્તીબેન, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…


















