દેશના સન્માનીય પ્રધાનમંત્રી, #NewIndia ના સ્વપ્નદ્રષ્ટા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના ૭૨ માં જન્મદિવસ નિમિતે ‘સેવા અને સમર્પણ’ અભિયાન અંતર્ગત ભા. જ. પા. – જલાલપોર તાલુકા દ્વારા બી. યુ માસ્તર હાઈસ્કૂલ -આટ, તા. જલાલપોર ખાતે તાલુકા કક્ષાની બાળ તંદુરસ્તી હરીફાઈ, શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના જન્મદિવસની ઉજવણી કરી હતી…
તારીખ : ૦૭ ઓક્ટોબર ૨૦૨૧ સુધી ઉજવાઈ રહેલા ‘સેવા અને સમર્પણ’ અભિયાન દરમ્યાન અનેક વિધ સેવા કાર્યો થકી છેવાડાનો વ્યક્તિ પણ સહભાગી થશે…
#HappyBirthdayPMModiji






















