દેશના સન્માનીય પ્રધાનમંત્રી, #NewIndia ના સ્વપ્નદ્રષ્ટા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના ૭૨ મા જન્મદિવસ નિમિતે ‘સેવા અને સમર્પણ’ અભિયાન અંતર્ગત ભા. જ. પા. – જલાલપોર તાલુકા દ્વારા બી. યુ માસ્તર હાઈસ્કૂલ -આટ, તા. જલાલપોર ખાતે ઓરેંજ હોસ્પિટલ નવસારી અને રોટરી આઇ હોસ્પિટલના સહયોગ થી ફ્રી મેડીકલ કેમ્પ અને કોરોના વેકસીનેશન જેવા વિવિધ સેવાકીય કાર્યોના સથવારે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના જન્મદિવસની ઉજવણી કરી હતી…
તારીખ : ૦૭ ઓક્ટોબર ૨૦૨૧ સુધી ઉજવાઈ રહેલા ‘સેવા અને સમર્પણ’ અભિયાન દરમ્યાન અનેક વિધ સેવા કાર્યો થકી છેવાડાનો વ્યક્તિ પણ સહભાગી થશે…


























