તાલુકા પંચાયત – જલાલપોર ના પ્રમુખ શ્રીમતી રોશનીબેન પટેલના નિવાસસ્થાન મું. છીણમ, તા. : જલાલપોર ખાતે આજે પ્રધાનમંત્રી મા. શ્રી @narendramodi જીનો #MaanKiBaat કાર્યક્રમ નિહાળ્યો… #મન કી બાત કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા તથા તાલુકા ભા. જ. પા સંગઠનના હોદેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહી મા. પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો #MaanKiBaat કાર્યક્રમ નિહાળ્યો…

August 29, 2021

તાલુકા પંચાયત – જલાલપોર ના પ્રમુખ શ્રીમતી રોશનીબેન પટેલના નિવાસસ્થાન મું. છીણમ, તા. : જલાલપોર ખાતે આજે પ્રધાનમંત્રી મા. શ્રી @narendramodi જીનો #MaanKiBaat કાર્યક્રમ નિહાળ્યો…

 

#મન કી બાત કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા તથા તાલુકા ભા. જ. પા સંગઠનના હોદેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહી મા. પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો #MaanKiBaat કાર્યક્રમ નિહાળ્યો…