માણેકપોર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત નવા પટેલ ફળિયા રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, ઉપ્રમુખ શ્રી મીનેષભાઇ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ,મહામંત્રી શ્રી દિપેશભાઇ, શ્રી નિલેશભાઇ,નવસારી જિલ્લા ભા.જ.પા યુવા મોરચાના પ્રમુખ શ્રી મહાદેવભાઇ, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી અશોકભાઇ, જી. પં સભ્ય શ્રી બળવંતભાઇ, શ્રીમતી અનિતાબેન, શ્રીમતી ભારતીબેન, તા.પં સભ્યો શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મિનેષભાઇ, શ્રીમતી હેમલતાબેન, શ્રીમતી મનીષાબેન તથા માણેકપોર ગામના સરપંચ શ્રીમતી રીટાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

August 29, 2021

માણેકપોર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત નવા પટેલ ફળિયા રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું…

આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, ઉપ્રમુખ શ્રી મીનેષભાઇ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ,મહામંત્રી શ્રી દિપેશભાઇ, શ્રી નિલેશભાઇ,નવસારી જિલ્લા ભા.જ.પા યુવા મોરચાના પ્રમુખ શ્રી મહાદેવભાઇ, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી અશોકભાઇ, જી. પં સભ્ય શ્રી બળવંતભાઇ, શ્રીમતી અનિતાબેન, શ્રીમતી ભારતીબેન, તા.પં સભ્યો શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, શ્રી મિનેષભાઇ, શ્રીમતી હેમલતાબેન, શ્રીમતી મનીષાબેન તથા માણેકપોર ગામના સરપંચ શ્રીમતી રીટાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…