મંદિર ગામ ખાતે શક્તિકેન્દ્ર ,પેજ પ્રમુખો અને બુથ પ્રમુખોની બેઠક

September 15, 2017

જલાલપોર વિધાનસભાની મંદિર તાલુકા પંચાયત સીટ શક્તિકેન્દ્ર,પેજ પ્રમુખો અને બુથ પ્રમુખોની બેઠક મંદિર ગામ ખાતેના ભૂતબાપાના મંદિરના પટાગણમાં મળી……