ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી #આઝાદીકાઅમૃત_મહોત્સવ અંતર્ગત નવસારી જીલ્લા યુવા મોરચા દ્વારા જલાલપોર તાલુકાના માંગરોળ થી ઉભરાટ સુધી યુવા સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારી લોકસભાના સાંસદ શ્રી સી આર પાટીલજીના હસ્તે પ્રસ્થાન કરાવી…
આ પ્રસંગે નવસારી જીલ્લા ભાજપ ના પ્રભારી રણજીતભાઇ ચિમનાજી, નવસારી જીલ્લા પંચાયત ના પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર, નવસારી જીલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, મહામંત્રી શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી જીજ્ઞેશભાઇ નાયક, ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના મંત્રી શ્રી સુરજભાઇ દેસાઇ, નવસારી જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ શ્રી મહાદેવ નાયક, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ પટેલ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, શાક્ષક પક્ષ નેતા શ્રી નિલેશભાઇ, તા.પં સભ્ય શ્રીમતી મનીષાબેન, શ્રીમતી ચેતનાબેન, શ્રી પ્રમોદભાઇ, શ્રી જગુભાઇ, જીલ્લા યુવા મોરચા ના હોદ્દેદારશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા…






