દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ’ ની ઉજવણી ના રૂપે આજે ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી દ્વારા આટ ગામ ખાતે આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયો. પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોનું જતન એ ભારતના દરેક નાગરીક ની પ્રાથમિક ફરજ છે. ભા. જ. પા. #ટીમ_જલાલપોર દ્વારા આયોજીત પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં રોપિત વૃક્ષોનું જતન થાય એ પણ દરેક કાર્યકર્તા ની જવાબદારી છે.

September 19, 2020

દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ‘ ની ઉજવણી ના રૂપે આજે  ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી દ્વારા આટ ગામ ખાતે આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયો.

 

પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોનું જતન એ  ભારતના દરેક નાગરીક ની પ્રાથમિક ફરજ છે. ભા. જ. પા. #ટીમ_જલાલપોર  દ્વારા આયોજીત પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં રોપિત વૃક્ષોનું જતન થાય એ પણ દરેક કાર્યકર્તા ની જવાબદારી છે.