આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારની બીજી ટર્મનું પ્રથમ વર્ષ ની ઉજવણીના ભાગરૂપે આજે જલાલપોર મતવિભાગમાં સિસ્કો વેબેક્ષ એપ પર વિડિયો કોન્ફરન્સ રેલીનું આયોજન થયું. આજની આ રેલીમાં જિલ્લા પંચાયત નવસારી ના પ્રમુખ શ્રીમતિ અમીતાબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી ભુરાભાઇ શાહ, જયેશભાઇ નાયક, જિલ્લા સંગઠન ઉપ્રમુખ શ્રી વસંતભાઇ દેસાઇ અને અશોકભાઇ ગજેરા, વિધાનસભામાં આવતા મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, આગેવાન કાર્યકર્તાઓ, કોર્પોરેટરશ્રીઓ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ધીરૂભાઇ પટેલ, જલાલપોર તાલુકા સંગઠન પ્રમુખ શ્રી રણધીરભાઇ પટેલ, વિજલપોર શહેર સંગઠન પ્રમુખ શ્રી મુકેશભાઇ કાનગુડે તથા ચૂંટાયેલા સભ્યો અને સરપંચશ્રીઓ મળી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

June 27, 2020