ગણપતિ બાપ્પા મોરીયા…. અગલે બરસ તું જલ્દી આ…. #અનંતચતુર્થી નિમિતે દાંડી ખાતે શ્રી ગણેશ પ્રતિમાનું વિસર્જન માટે આવતા ગણેશ મંડળોનું સ્વાગત સહ પ્રતિમા વિસર્જન માટે વહીવટી તંત્ર તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે રહી સુચારુ વ્યવસ્થા માટે માર્ગદર્શીત કર્યા હતા… ગણેશજીનું ભક્તિભાવ સાથે દાંડી દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું. ઉત્સાહ, આનંદ અને શાંતિપૂર્ણ રીતે ગણેશ મંડળો એ બાપા ફરી આવતા વર્ષે જલ્દી આવવાના આમંત્રણ સાથે વિદાય આપી… #ગણપતિબાપ્પામોરિયા #ગણેશવિસર્જન

September 10, 2022

ગણપતિ બાપ્પા મોરીયા….

અગલે બરસ તું જલ્દી આ….

#અનંતચતુર્થી નિમિતે દાંડી ખાતે શ્રી ગણેશ પ્રતિમાનું વિસર્જન માટે આવતા ગણેશ મંડળોનું સ્વાગત સહ પ્રતિમા વિસર્જન માટે વહીવટી તંત્ર તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે રહી સુચારુ વ્યવસ્થા માટે માર્ગદર્શીત કર્યા હતા…

 

ગણેશજીનું ભક્તિભાવ સાથે દાંડી દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું. ઉત્સાહ, આનંદ અને શાંતિપૂર્ણ રીતે ગણેશ મંડળો એ બાપા ફરી આવતા વર્ષે જલ્દી આવવાના આમંત્રણ સાથે વિદાય આપી…

 

#ગણપતિબાપ્પામોરિયા

#ગણેશવિસર્જન