નાની કરોડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત અબ્રામા ખરસાડ રોડ થી ખરસાડ ગોવનતળાવ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ, બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ઉપપ્રમુખ શ્રી મીનેષભાઈ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્યો શ્રી બળવંતભાઈ, શ્રી શંકરભાઇ, તા.પં. સભ્ય ધર્મેશભાઈ, શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, નાની કરોડ ગામના સરપંચ શ્રી હિરેનભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

September 8, 2022
નાની કરોડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત અબ્રામા ખરસાડ રોડ થી ખરસાડ ગોવનતળાવ રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ, બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ઉપપ્રમુખ શ્રી મીનેષભાઈ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્યો શ્રી બળવંતભાઈ, શ્રી શંકરભાઇ, તા.પં. સભ્ય ધર્મેશભાઈ, શ્રીમતી પ્રકૃતિબેન, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, નાની કરોડ ગામના સરપંચ શ્રી હિરેનભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…