કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા યોજના – નવસારીના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કૃષિ મેળા – ૨૦૨૨નું કૃષિ યૂનિવર્સિટી – નવસારી ખાતે આયોજન થયું જેમાં ઉપસ્થિત રહ્યો… આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ખેડૂતો પણ જોડાય અને ઉન્નત કૃષિ સાથે સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બને એવી શુભકામના ☘️☘️☘️ #AzadiKaAmritMahotsav

April 30, 2022
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા યોજના – નવસારીના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કૃષિ મેળા – ૨૦૨૨નું કૃષિ યૂનિવર્સિટી – નવસારી ખાતે આયોજન થયું જેમાં ઉપસ્થિત રહ્યો…
આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ખેડૂતો પણ જોડાય અને ઉન્નત કૃષિ સાથે સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બને એવી શુભકામના ☘️☘️☘️