India@75 અંતર્ગત આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીની શરૂઆત સાથે તારીખ : ૧૨ માર્ચ ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદથી અહિંસા – એકતા અને સમભાવ ના સંદેશા ને લઈ નીકળેલી યાત્રાનું આજે ઐતિહાસિક દાંડી ખાતે પૂર્ણ થઈ… દાંડી ખાતે આ ઐતિહાસિક ઘટનાના સમાપન સમારોહમાં સન્માનીય ઉપ રાષ્ટ્રપતિ માન. શ્રી એમ. વેંકૈયાનાયડુજી, કેન્દ્રિય પર્યટન મંત્રી માન. શ્રી પ્રહલાદ સિંહ પટેલ, ગુજરાત રાજ્યના રાજ્યપાલ માન. શ્રી આચાર્ય દેવવ્રતજી, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજી, સિક્કિમના માન. મુખ્યમંત્રી શ્રી પ્રેમસિંહ તમાંગ, માન. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલજી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી તેમજ વિવિધ રાજ્યોના કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને આમંત્રિત ગાંધીજનો સાથે ઉપસ્થિત રહ્યો… ભારતની આઝાદી માટેના સંગ્રામમાં દાંડી નમક સત્યાગ્રહનું વિશિષ્ટ મહત્વ છે. દાંડી યાત્રામાં જોડાયેલા તમામ ૮૧ પદયાત્રીઓને અભિનંદન…

April 6, 2021

India@75  અંતર્ગત  આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીની શરૂઆત સાથે તારીખ : ૧૨ માર્ચ ના રોજ સાબરમતી આશ્રમઅમદાવાદથી અહિંસા એકતા  અને સમભાવ ના સંદેશા ને લઈ નીકળેલી યાત્રાનું આજે ઐતિહાસિક દાંડી ખાતે પૂર્ણ થઈ

 

દાંડી ખાતે આ ઐતિહાસિક ઘટનાના સમાપન સમારોહમાં સન્માનીય ઉપ રાષ્ટ્રપતિ માન. શ્રી એમ. વેંકૈયાનાયડુજીકેન્દ્રિય પર્યટન મંત્રી માન. શ્રી પ્રહલાદ સિંહ પટેલગુજરાત રાજ્યના રાજ્યપાલ માન. શ્રી આચાર્ય દેવવ્રતજી, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજી, સિક્કિમના માન. મુખ્યમંત્રી શ્રી પ્રેમસિંહ તમાંગમાન. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલજીગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી તેમજ  વિવિધ રાજ્યોના કેન્દ્રીય મંત્રીશ્રીઓગુજરાત સરકારના મંત્રીશ્રીઓધારાસભ્યશ્રીઓ અને આમંત્રિત ગાંધીજનો સાથે ઉપસ્થિત રહ્યો

 

ભારતની આઝાદી માટેના સંગ્રામમાં દાંડી નમક સત્યાગ્રહનું વિશિષ્ટ મહત્વ છે.  દાંડી યાત્રામાં જોડાયેલા તમામ ૮૧ પદયાત્રીઓને અભિનંદન

 

ભારતની આઝાદી માટેના સંગ્રામમાં દાંડી નમક સત્યાગ્રહનું વિશિષ્ટ મહત્વ છે.  દાંડી યાત્રામાં જોડાયેલા તમામ ૮૧ પદયાત્રીઓને અભિનંદન