દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી તથા ઐતિહાસિક દાંડી યાત્રાના ૯૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ‘India@75’ (આઝાદીનો અમૃત મહોત્સવ) હેઠળ વિવિધ કાર્યક્રમનું આયોજન થનાર છે. “આઝાદીનો અમૃત મહોત્સવ“ની દેશવ્યાપી ઉજવણીના પ્રસંગે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ શુભારંભ કરાવ્યો. જેના ભાગરૂપે આજરોજ સંસ્કાર ભારતી હાઇસ્કુલ ખાતે રાખવામાં આવેલ આ પર્વ માં ઉપસ્થિત રહ્યો… આવો, આ પર્વને ભારતના જન-જનનું, હર મનનું પર્વ બનાવીએ… આજરોજ ૧૨ મી માર્ચે સાબરમતી આશ્રમથી ૮૧ જેટલા પદયાત્રીઓ દાંડીકૂચ કરશે અને ૫ મી એપ્રિલે દાંડી પહોંચશે… #AmritMahotsav

March 12, 2021

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી તથા ઐતિહાસિક દાંડી યાત્રાના ૯૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ‘India@75’ (આઝાદીનો અમૃત મહોત્સવ) હેઠળ વિવિધ કાર્યક્રમનું આયોજન થનાર છે.

“આઝાદીનો અમૃત મહોત્સવ“ની દેશવ્યાપી ઉજવણીના પ્રસંગે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ શુભારંભ કરાવ્યો. જેના ભાગરૂપે આજરોજ સંસ્કાર ભારતી હાઇસ્કુલ ખાતે રાખવામાં આવેલ આ પર્વ માં ઉપસ્થિત રહ્યો…

આવો, આ પર્વને ભારતના જન-જનનું, હર મનનું પર્વ બનાવીએ…

આજરોજ ૧૨ મી માર્ચે સાબરમતી આશ્રમથી ૮૧ જેટલા પદયાત્રીઓ દાંડીકૂચ કરશે અને  ૫ મી એપ્રિલે દાંડી પહોંચશે…

#AmritMahotsav