સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ૧૭૪ – જલાલપોર મત વિભાગમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત, જલાલપોર તાલુકા પંચાયત, નવસારી તાલુકા પંચાયત તેમજ નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડની તમામ બેઠક પર ભવ્ય જીત મેળવવા બદલ આજે વિજલપોર ખાતે નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો સન્માન સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો… ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બદલ મળેલી નવી જવાબદારીનું મહત્વ સમજી ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવો એવી આગ્રહ ભરી વિનંતી… આજના આ સન્માન સમારંભમાં ભાજપા – ગુજરાત પ્રદેશના મંત્રી શ્રીમતી શિતલબેન સોની, ભાજપા જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, જિલ્લા તેમજ મંડળ સંગઠનના હોદ્દેદારો, વડીલ આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો તેમજ મોટી સંખ્યામાં કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા… 🌷🌷🌷

March 6, 2021

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ૧૭૪ – જલાલપોર મત વિભાગમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત, જલાલપોર તાલુકા પંચાયત, નવસારી તાલુકા પંચાયત તેમજ નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડની તમામ બેઠક પર ભવ્ય જીત મેળવવા બદલ આજે વિજલપોર ખાતે નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો સન્માન સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો…

 

ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બદલ મળેલી નવી જવાબદારીનું મહત્વ સમજી ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવો એવી આગ્રહ ભરી વિનંતી…

 

આજના આ સન્માન સમારંભમાં ભાજપા – ગુજરાત પ્રદેશના મંત્રી શ્રીમતી શિતલબેન સોની, ભાજપા જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, જિલ્લા તેમજ મંડળ સંગઠનના હોદ્દેદારો, વડીલ આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો તેમજ મોટી સંખ્યામાં કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા… 🌷🌷🌷