સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત ગુજરાત પ્રદેશના યશસ્વી  અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટિલજીની ઉપસ્થિતિમા નવસારી ખાતે રોડ શો થયો હતો. આ રોડ શો માં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા… કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે  એવો વિશ્વાસ છે… #ગુજરાતમક્કમભાજપ_અડીખમ

February 26, 2021

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત ગુજરાત પ્રદેશના યશસ્વી  અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટિલજીની ઉપસ્થિતિમા નવસારી ખાતે રોડ શો થયો હતો. આ રોડ શો માં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા…

 

કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે  એવો વિશ્વાસ છે…

#ગુજરાતમક્કમભાજપ_અડીખમ